છોડવડી ગામના હોવાથી છોડવડીયા કહેવાણા.
જાણવા મળેલી માહિતી મુજબ વિ. સં.૧૩૨૨ માં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામના રહેવાસી હાલાર પંથકમાં આવીને વસ્યા ત્યારથી ડભાસીયા કહેવાણા. ત્યાર બાદ જૂનાગઢ જીલ્લા ના ભેસાણ તાલુકા ના છોડવડી ગામના રાખોલીયા પરિવાર ના સુરાપુરા દાદા નામ રણછોડદાદા જેઓ ની ડેરી હાલ ઉપસ્થિત છે.
ઉપરના ત્રણ ગામથી અલગ અલગ પડેલા નીચે મુજબના ગામડાઓમાં જયને વસવાટ કર્યો છે. દોલતી, રામગઢ, જોગીદાસની આંબરડી, રૂખડ ભગત ની વાવડી., જેવા બીજા અન્યગામો છે.
અન્ય એક માહિતી અનુસાર છોડવડી ગામથી નીકળેલા નાગજીબાપા અને લાખાબાપા નામના પૂર્વજો બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલ ઢસા ગામ આવીને નિવાસ કર્યો ત્યારથી નાગજીબાપા ના વંશજો નાગાણી અને લાખાબાપા ના વંશજો લાખાણી કહેવાણા.આમ ઉપરની માહિતી મુજબ ડભાસીયા, રાખોલીયા, છોડવડીયા, નાગાણી અને લાખાણી આ બધી જ અટક ના પરિવાર ના પૂર્વજો એક જ છે, એવું માનવામાં આવે છે.
જાણવા મળેલી માહિતી મુજબ માં ભવાની તરીકે પૂજાતા દેવી સૌરાષ્ટ્રમાં બ્રહ્માણી અને ત્યારબાદ ખોડીયારમાં તરીકે પુજાય છે. પરિવાર ના કુળદેવી તરીકે ખોડિયાર માતાજી નો મઢ બોટાદ જિલ્લાના ઢસા ગામમાં સ્થાપની થઈ, જે હાલ બિરાજમાન છે. ત્યારબાદ માતાજી ના મઢ નીચે મુજબ હાલ બિરાજમાન છે..

© Copyright 2025 Chodavadiya Parivar Develop by Innovation Code.