પરિવાર નો ઇતિહાસ

જાણવા મળેલી માહિતી મુજબ વિ. સં.૧૩૨૨ માં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામના રહેવાસી હાલાર પંથકમાં આવીને વસ્યા ત્યારથી ડભાસીયા કહેવાણા. ત્યાર બાદ જૂનાગઢ જીલ્લા ના ભેસાણ તાલુકા ના છોડવડી ગામના રાખોલીયા પરિવાર ના સુરાપુરા દાદા નામ રણછોડદાદા જેઓ ની ડેરી હાલ ઉપસ્થિત છે. તેમના વંશજો ના ત્રણ દીકરાઓ હતા જેઓ ની વંશાવલી નીચે મુજબ છે.

છોડવડી ગામના હોવાથી છોડવડીયા કહેવાણા.

વધુ માહિતી માટે

મુખ્ય કમિટી

વૈશ્વિક ચોડવાડીયા પરિવાર દ્વિતિય સ્નેહ ઉત્સવ કાર્યક્રમ લાઇવ જોવા YOUTUBE ચેનેલ સબસ્કાઇબ કરવા નીચેની લિંક પર ક્લિક કરો અને નોટિફિકેશન મેળવવા 🔔બેલ બટ્ટન પર ક્લિક કરો.